ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ઇંગ્લેન્ડ જવા રવાના, જોવો વિરાટ કોહલી શું બોલ્યો.

ICC ૨૦૧૯ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા રવાના થય ગય છે. અગામી ૩૦ મેં થી યોજાનાર અ વર્લ્ડ કપ માટે અપની ટીમ ખુબ જ દાવેદાર માનવામાં આવી રહી છે.

કેપ્ટન વિરાટ કોહલી એ કહ્યું કે અ વખતે વર્લ્ડ કપ નું ફોરમેટ પડકાર જનક છે. અને તેમાં કોઈ પણ ટીમ ઉલટફેર કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

અને વિરાટ એ એમ પણ કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ જીવ માટે સંપૂર્ણ દાવેદાર છે. અને જીતી શકે છે. ભારત અત્યાર સુધી માં ૨ વાર કપ જીતી ચુક્યું છે.

વર્લ્ડ કપ માટે ની ભારતીય ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે એલ રાહુલ, વિજય શંકર, એમ એસ ધોની (વિકેટ કીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુઝ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મો. શમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *