jio નો ધડાકો, આ પ્લાનમાં યુઝર્સને મળશે સવથી વધુ ઈન્ટરનેટ સેવાનો લાભ અને અનલીમીટેડ કોલિંગ.

ઇન્ડિયા માં ટેલીકોમ સેક્ટર માં બધી કમ્પની બોવ જ ભાવ લય ને ઈન્ટનેટ સેવા આપતી જ્યારથી jio લોન્ચ થયું છે ત્યારથી બધીજ કમ્પની ના હોશ ઉડી ગયા છે. અને એવા માહોલ માં જ jio ફરી એક વાર પોતાના યુઝ્ર્સ માટે એક નવો પ્લાન લય ને આવી છે.જેમ બધા jio યુઝર્સ ને સવથી વધારે ઈન્ટરનેટ નો લાભ મળશે.અને બીજી અન્ય ઘણી સુવીશાઓ મળશે.

૧૪૯/- રૂપિયા ના પ્લાન માં તમને ૨૮ દિવસ વેલીડીટી મળશે અને રોજ નું ૧.૫ GB નેટ વાપરવા મળશે. અને ૧૦૦ SMS રોજ ના મળશે.

તો આવી જ રીતે jio ઇન્ડિયા માં બધી જ જગ્યા એ ખુબ ધૂમ મચાવી રહ્યું છે અને બીજી ટેલીકોમ કંપની ની છૂટી કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *