હવે ગૂગલ માંથી પણ તમે તમારો ડેટા કરી શકશો ડીલીટ. જાણો કેવી રીતે…

ડેટા ની સુરક્ષા અને આત્મીયતા ને લયને ચાલી રહેલા બોવ બધા વિવાદો બાદ ગૂગલે એક નવી જાહેરાત કરી છે. તને યુઝેર્સ માટે જેમાં સર્ચ અને મેપ સંબંધિત ફીચર હશે. ગૂગલે ડેવલોપર માટે આયોજિત આઈ ઓ જણાવ્યું હતું કે ઉપયોગ કરતા માટે ખુબ સરળ ફીચર આવશે. અને એ સાથે જ કમ્પની એ એક ફીચર રજુ પણ કરી દીધું છે. જેમ યુઝર્સ ને મેપ અને લોકેશન ની માહિતી ૩-૧૮ મહિના સુધી સાચવી રાખવાની સુવિધા મળશે.

ગૂગલે ના CEO સુંદર પીચાય એ માહિતી આપતા કહ્યું કે અમારું માનવું છે કે ગોપનીયતાની સુરક્ષા બધા માટે જરૂરી છે. અને અમે એ માંગ પર ખરા ઉતરવાની પૂરે પૂરી કોશિશ કરતા રહીશું. કેપ ની પોતાની ઓપરેટીંગ સીસ્ટમ આવનારા વર્ઝન એન્દ્રોઇદ કયું ની જાહેરાત કરી. ગૂગલ ની અ OS યુઝર્સ ને વધું સુરક્ષા અને પારદર્શિતા અપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *