Expert/ ફિટનેસમાં સુધારો કરવાથી કેન્સર થવાના દર માં ખુબ જ ઘટાડો થાય છે. ૧૫ વર્ષ સુધી અ રીસર્ચ ચાલ્યું છે.

અપડા વડીલો ને અપને એવું કેતા જરૂર સાંભળ્યા હશે કે અમે તારી ઉમર ના હતા ત્યારે જે રમત તું મોબાઈલ માં રમે છો એ અમે શેરી માં રમતા. મતલબ એ લોકો એવું કેવા માંગતા કે અમે લોકો તમારા કરતા વધારે તંદુરસ્ત હતા અને એ તંદુરસ્તી ના લીધે જ અત્યારે અ ઉમર માં પણ ખુબ સારી હેલ્થ છે. અને રોગ થવાનું પ્રમાણ પણ બોવ ઓછુ છે. તો કેવાનો માલ્તાબ એટલો એ અપડે જેટલા ફીટ હશું એટલા જ રોગ અપ્દાથી દુર ભાગશે એવું કેહતા લોકો ને અપને સાંભળ્યા ચી. તો એ વાત કેટલી સાચી છે એ અપને આજે સાબિત કરશું.

અમારા એક્ષ્પેર્ત્સ એ રીસર્ચ કાર્યા બાદ એ વાત માલુમ પડે છે કે જે લોકો ખુબ ફીટ છે. અને પોતાના બોડી ની બોવ જ દેખ રેખ કરે છે. તે લોકો ને ફેફસાનું કેન્સર થવા ના ચાંચે ૭૫% ઓછા હોઈ છે.

આ સંશોધન કેન્સર નામની જર્નલ માં પબ્લીશ કરવામાં આવ્યું છે. તેમાં એ પણ દર્શાવ્યું છે કે ફેફસાના કેન્સર દરીમિયન જે લોકો ની ફીત્નેસ્સ સારી હતી એ લોકો નો ટ્રીટમેન્ટ સમયે મૃત્યુ અંક ૪૦% ઓછો હતો.

તો expert ના કેહવા પ્રમાણે અપને ફીત્નેસ્સ પર થોડું ધ્યાન આપીશું તો કોઈ પણ બીમારી શમે લાડવા માટે ની રોગ પ્ર્તીકારક શક્તિ મળી રેશે. અને જલ્દી થી સારવાર થય શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *