સલમાન અને કેટરીના બંને ટુક સમય માં લગ્ન કરવાના છે.?

સલમાન ખાન ની ફિલ્મ આવી રહી છે ભારત. જેનું રોમેન્ટિક સોંગ ચાશની રીલીઝ થય ગયું છે. અને આ ગીત માં બંને ની કેમિસ્ટ્રી ખુબ જ સુંદર લાગી રહી છે. અને બંને ના એક્ષ્પ્રેસ્ન અને જે રીતે આખું ગીત શૂટ કર્યું છે. એ જોતા લાગે છે કે બંને એક બીજા ના પ્રેમ માં સાચું જ પડી ગયા હોઈ. અને સોસીયલ મીડિયા પર ખુબ જ ચર્ચા ચાલી રહી છે. અને જો બંને પરની જાય એક બીજા સાથે તો બધા જ ફેંસ ખુબ ખુશ થાય.અને સલમાન અને કેટરીના તરફ થી કોઈ પ્રતિસાદ નથી મળ્યો. અને અમસ્ત પણ કેટરીનાનું નામ હાલમાં વીકી કૌશલ સાથે લેવાય રહ્યું છે. કેવાય છે કે વીકી નું એની ગર્લ ફ્રેન્ડ સાથે બ્રેકઅપ કેટરીના ને લીધે જ થયું છે. તો જોયે હવે આ ન્યૂસ ક્યાં સુધી પોચે છે. અને કોણ કેટરીના સાથે લગ્ન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *