તારક મેહતા સીરીઅલ માં પછી આવી રહી છે દયા બેન ઉર્ફ દિશા વાકાની.(શુટિંગ ની તારીખ થઈ નક્કી)

સબ ટીવી ના જાણીતા શો તારક મેહતા ક ઉલટા ચશ્માં ની કલાકાર દિશા વાકાની જે દયા બેન ના નામ થી ફેમસ છે.તે હાલ ઘણા સમય થી શો માં જોવા નોતી મળી રહી. તેના નવા લગ્ન જીવન ને કારણે તેને શો છોડી દીધો હતો. પણ હવે તેમના ફેંસ માટે એક ગુડ ન્યૂસ છે. એટલા લાંબા સમય બાદ હવે દિશા પછી શો માં આવી રહી છે. અને ટુક સમય માં જ શુટિંગ શરુ કરવાની છે. હજી આ ન્યૂસ ની પાકી જાણકારી મળી નથી પણ એવું કેહવાય છે. કે દિશા શો ના પ્રોડ્યુસર આસીતભાઈ મોદી ની રાહ જોવે છે. એ જયારે ઇન્ડિયા પાછા આવશે ત્યારે બંને મીટીંગ કરી ને પછી શુટીંગ શરુ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *